niraant-docs

Terms & Conditions for Niraant

Last updated: May 2026

Welcome to Niraant (નિરાંત). Please read these Terms & Conditions carefully before using our mobile application.


English Version

1. Acceptance

By using the Niraant app, you agree to these terms. If you do not agree, please do not use the app.

2. Data Storage

Your documents, reminders, and passwords are stored locally on your device only. The Niraant team has no access.

3. Privacy

We never share your personal data with third parties. Feedback is provided voluntarily.

4. Camera & Storage

Camera and Storage permissions are required for document capture. Features will not work without them.

5. App Security

App Lock (PIN/Biometric) is an extra layer of protection. Device-level security remains primary.

6. Disclaimer

Niraant is provided “as is”. Developers are not liable for data loss, device issues, or misuse.

7. Changes

These terms may be updated over time. Major updates will be notified with app updates.

8. Advertising

This app displays advertisements via Google AdMob. Ad-related data may be collected by Google as per their privacy policy. You can manage ad preferences in your device’s Google Settings.

9. Third-Party Services

This app uses Firebase (Google) for authentication, cloud storage, analytics, and crash reporting. Use of these services is subject to Google’s Terms of Service.


Gujarati Version (ગુજરાતી આવૃત્તિ)

1. સ્વીકૃતિ

નિરાંત એપનો ઉપયોગ કરીને, તમે આ શરતો સાથે સંમત થાઓ છો. જો તમે સંમત ન હોવ, તો કૃપા કરીને એપનો ઉપયોગ કરશો નહીં.

2. ડેટા સ્ટોરેજ

તમારા documents, reminders, passwords ફક્ત તમારા ઉપકરણ પર સ્થાનિક રીતે સંગ્રહિત થાય છે. Niraant team ને ઍક્સેસ નથી.

3. ગોપનીયતા

અમે તમારા વ્યક્તિગત ડેટા ક્યારે તૃતીય-પક્ષ ને આપતા નથી. Feedback સ્વેચ્છાએ પ્રદાન કરવામાં આવે છે.

4. કેમેરા અને સ્ટોરેજ

દસ્તાવેજ કેપ્ચર કરવા માટે કેમેરા અને સ્ટોરેજ પરવાનગીઓ જરૂરી છે. જો તમે પરવાનગી નહીં આપો, તો આ સુવિધા કામ કરશે નહીં.

5. એપ સુરક્ષા

એપ લોક (PIN/Biometric) feature ફક્ત extra layer of સુરક્ષા છે. Device-level security પ્રાથમિક છે.

6. જવાબદારી

નિરાંત એપ “as is” પ્રદાન કરવામાં આવે છે. Data loss, ઉપકરણ issues, અથવા misuse માટે ડેવલપર્સ જવાબદાર નથી.

7. ફેરફાર

આ નિયમો સમય સાથે અપડેટ થઈ શકે છે. Major updates એપ અપડેટ સાથે જણાવવામાં કરાશે.

8. જાહેરાતો

આ એપ Google AdMob દ્વારા જાહેરાતો display કરે છે. Ad-related ડેટા Google દ્વારા collect થઈ શકે છે. તમે Google Ad Settings દ્વારા જાહેરાત preferences manage કરી શકો છો.

9. તૃતીય-પક્ષ સેવાઓ

આ એપ Firebase (Google) વાપરે છે authentication, cloud storage, analytics, અને crash reporting માટે. આ services ના ઉપયોગ Google ની Terms of Service ને આધીન છે.


Contact Us

If you have any questions about these Terms & Conditions, please contact us: